GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલ દ્વારા દીપાવલી પર્વ નિમિતે "રંગોળી સ્પર્ધા"

નિધિ સ્કૂલ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે "રંગોળી સ્પર્ધા" યોજવામાં આવી...
.........................................
રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ દિપાવલી પર્વ નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તેમજ શિક્ષક ગણ માટે રંગોળી સ્પર્ધા નું આયોજન નિધિ સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતું, આ રંગોળી સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા (સાંસદશ્રી, લોકસભા - રાજકોટ) શ્રી ખુરશીદભાઈ સુમા (ભાજપ અગ્રણી), વિજયભાઈ સાંગાણી,યશપાલસિંહ ચુડાસમા (મેનેજિંગ ટ્રસ્ટી, નિધિ સ્કૂલ) ઉપસ્થિત રહ્યા હતા.

આ રંગોળી સ્પર્ધામાં વિધાર્થીમા પ્રથમ ક્રમાંક રેણુકા પ્રાર્થના,દેવડીયા યાન્સી,સોલંકી દીવ્યાંશી,પરમાર વૈભવી દ્વિતીય ક્રમાંક શમૉ અંજલી,ચુડાસમા તમન્ના તૃતિય ક્રમાંક પાચોટીયા પ્રાચી,ખલીફા સનુર, વાડા માનસી તેમજ વાલી વિભાગમાં પ્રથમ ક્રમાંક હેતલબેન મારૂ, દ્વિતીય ક્રમાંક શીયાર રિઘ્ઘીબેન તૃતિય ક્રમાંક દીવ્યાબા ચૌહાણ તેમજ શિક્ષક ગણમાં પ્રથમ ક્રમાંક પૂજામેમ, રજીયામેમ,પૂવૉમેમ, કોમલમેમ દ્વિતીય ક્રમાંક હૂમ્મામેમ, ર્દષ્ટીમેમ,પાયલમેમ, રિઘ્ઘીમેમ, તૃતિય ક્રમાંક વિઘીમેમ, બીપાશામેમ, સોનલમેમ, ઉર્વશીબા વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. તેમજ તેઓને ઇનામ તેમજ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા, ઉપસ્થિત મહેમાનોએ સર્વે વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરેલ હતા, આ રંગોળી સ્પર્ધાના આયોજનમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દૃષ્ટિ ચાવડીયા કાર્યરત રહેલ હતા.