દરરોજ કોલ્ડ ડ્રિન્ક પીવાથી શું થાય છે?
સોર્સ: google
સ્થૂળતા, ડાયાબિટીઝથી લઈને હાડકા પણ નબળા પડે છે
સોર્સ: google
કોલ્ડ ડ્રિન્કમાં વધારે પ્રમાણમાં કેલરી અને ખાંડ હોય છે
સોર્સ: google
હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ બ્લડ સુગરના લેવલમાં વધારો કરે છે
સોર્સ: google
ડાયાબિટીઝનો ખતરો વધે છે
સોર્સ: google
કોલ્ડ ડ્રિન્કમાં ફોસ્ફોરિક એસિડ અને કાર્બોનિક એસિડ હોય છે
સોર્સ: google
ફોસ્ફોરિક એસિડ હોય છે
સોર્સ: google
ફોસ્ફોરિક એસિડ શરીરના કેલ્શિયમને સુકાવી દે છે, તેનાથી હાડકા નબળા અને ખોખરા કરે છે
સોર્સ: google
દાંતોની બહારની પરતને નષ્ટ કરી દે છે
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ