સફરજન દરરરોજ ખાવાથી જરૂરી પોષક તત્વો મળે છે.
સોર્સ: Google
સફરજનમાં વિટામીન c ભરપૂર હોય છે.
સોર્સ: Google
સફરજનમાં થોડા માત્રામાં વિટામીન A હોય છે.
સોર્સ: Google
સફરજનમાં વિટામીન K પણ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
સોર્સ: Google
વિટામીન B6 પણ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને સારું રાખે છે.
સોર્સ: Google
થોડાક માત્રામાં વિટામિન E પણ હોય છે.
સોર્સ: Google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ