આજની તણાવભરી જીંદગીમાં ફિટ રહેવું જરૂરી છે
સોર્સ: google
સૂર્ય નમસ્કાર કરવાથી અસરદાર અસર થાય છે
સોર્સ: google
આ ફક્ત યોગ પ્રેક્ટિસ નહીં પરંતુ શરીરનું એક સંપૂર્ણ વર્કઆઉટ છે
સોર્સ: google
સૂર્ય નમસ્કાર 12 યોગ આસનોનું એક ક્રમ છે
સોર્સ: google
એક રાઉન્ડમાં અંદાજીત 10-15 કેલરી બળે છે
સોર્સ: google
10 રાઉન્ડ કરવા પર 100-150 કેલરી અને 30 મિનિટ સતત કરવાથી અંદાજીત 200-350 સુધી કેલરી બળે છે
સોર્સ: google
આ આસનથી માનસિક તણાવ પણ ઘટે છે
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ