લિપસ્ટિક ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
સોર્સ: GSTV
લિપસ્ટિક મેકઅપનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેથી મોટાભાગની સ્ત્રીઓ પાસે તેનું કલેક્શન હોય છે.
સોર્સ: GSTV
પરંતુ જો તમે યોગ્ય લિપસ્ટિક પસંદ ન કરો, તો તે તમારા લુકવને બગાડી પણ શકે છે. તેથી લિપસ્ટિક ખરીદતી વખતે આ મહત્ત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો.
સોર્સ: GSTV
સ્કિન ટોન અનુસાર પસંદ કરો: દરેક સ્કિન ટોન પર અલગ-અલગ શેડ્સ સારા લાગે છે, તેથી હંમેશા સ્કિન ટોન અનુસાર શેડ્સ ખરીદો.
સોર્સ: GSTV
ટેક્સચર જુઓ: તમારી જરૂરિયાત અને દેખાવ અનુસાર ટેક્સચર પસંદ કરો, જેથી તે તમારા લુકને વધુ સુંદર બનાવે.
સોર્સ: GSTV
ક્વોલિટી પર ધ્યાન આપો: ધ્યાનમાં રાખો કે સસ્તા પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી હંમેશા વિશ્વસનીય બ્રાન્ડની લિપસ્ટિક ખરીદો.
સોર્સ: GSTV
રીવ્યુ ચેક કરો: જો તમને લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક જોઈતી હોય, તો તેને ખરીદતા પહેલા તેના રીવ્યુ ચેક કરો.
સોર્સ: GSTV
ઘટકો તપાસો: હંમેશા હાનિકારક કેમિકલ ધરાવતી લિપસ્ટિક ટાળો, જેમ કે સીસું અથવા પેરાબેન્સ.
સોર્સ: GSTV
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ