.ખરાબ આદતોથી હાર્ટ પર મુશ્કેલી વધે છે
સોર્સ: Google
સવારે વધારે ઉતાવળ કરવાથી હાર્ટ પર દબાણ વધે છે
સોર્સ: Google
જાગ્યા બાજ તુરંત મોબાઈલ જોવાથી તણાવ હોર્મોન વધે છે અને બલ્ડપ્રેશર પણ વધી શકે છે
સોર્સ: Google
સવારે કંઈ ખાધા વગર ચા કે કોફી પીવાથી હાર્ટ પર વધે છે દબાણ
સોર્સ: Google
કસરત ન કરવાથી હૃદય નબળું પડે છે
સોર્સ: Google
સવારે તેલવાળું અને ભારે નાસ્તો કરવાથી કોલેસ્ટ્રોલ વધે છે
સોર્સ: Google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ