ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 એક્ટિવ બોલર્સ

સોર્સ: Google

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા એક્ટિવ બોલર્સની યાદીમાં જોશ હેઝલવુડ પાંચમા ક્રમે છે.

સોર્સ: Google

હેઝલવુડે અત્યાર સુધી 79 ટેસ્ટ મેચોમાં 311 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 15 વખત એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે.

સોર્સ: Google

ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા એક્ટિવ બોલર્સમાં ચોથા ક્રમે છે.

સોર્સ: Google

પેટ કમિન્સે 75 ટેસ્ટ મેચોમાં 139 ઈનિંગ્સમાં 21.91ની બોલિંગ એવરેજથી 326 વિકેટ લીધી છે.

સોર્સ: Google

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. જાડેજાએ 91 ટેસ્ટ મેચોમાં 171 ઈનિંગ્સમાં બોલિંગ કરી છે.

સોર્સ: Google

આ દરમિયાન જાડેજાએ 25.30ની બોલિંગ એવરેજથી 356 વિકેટ લીધી છે. તેણે 15 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી છે.

સોર્સ: Google

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા એક્ટિવ બોલર્સમાં બીજા ક્રમે છે.

સોર્સ: Google

તેમણે 108 ટેસ્ટ મેચની 208 ઈનિંગ્સમાં 26.16ની એવરેજથી 448 વિકેટ લીધી છે. આમાં 19 વખત એક ઈનિંગમાં 5 વિકેટનો સમાવેશ થાય છે.

સોર્સ: Google

ઓસ્ટ્રેલિયાનો નાથન લિયોન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર એક્ટિવ બોલર્સની યાદીમાં ટોપ પર છે.

સોર્સ: Google

નાથન લિયોને 144 ટેસ્ટ મેચની 267 ઇનિંગ્સમાં 30.26ની બોલિંગ સરેરાશથી 573 વિકેટ લીધી છે.

સોર્સ: Google

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ