બે શક્તિશાળી ભૂકંપથી ધ્રુજ્યું વેનેઝુએલા; સુનામી એલર્ટ
સોર્સ: google
વેનેઝુએલામાં કુદરતી તાંડવ: ગણતરીની મિનિટોમાં બે શક્તિશાળી ભૂકંપથી ભારે તબાહી!
સોર્સ: google
અમેરિકી એજન્સી USGS ના મતે, મોરોન શહેર પાસે રિક્ટર સ્કેલ પર ૭.૧ અને ૭.૫ ની તીવ્રતાના ઉપરાઉપરી આંચકા નોંધાયા.
સોર્સ: meta
ભયાનક આંચકા બાદ પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે તાત્કાલિક સુનામીની ચેતવણી (Tsunami Alert) જાહેર કરાઈ.
સોર્સ: google
રાજધાની કારાકાસમાં ભૂકંપના કારણે અનેક બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ.
સોર્સ: google
શહેરના વ્યસ્ત બિઝનેસ વિસ્તારોમાં મકાનો તૂટવાને કારણે આકાશમાં ધૂળની ડમરીનો વિશાળ ગુબારો જોવા મળ્યા.
સોર્સ: google
લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા; અનેક લોકોએ પોતાની નજર સામે આખી દીવાલો ધરાશાયી થતી જોઈ.
સોર્સ: google
ગૃહમંત્રી ડિઓસ્ડાડો કાબેયોએ પુષ્ટિ કરી છે કે આ હોનારતમાં અનેક લોકો ઘાયલ થયા છે અને બચાવ કામગીરી શરૂ કરાઈ છે.
સોર્સ: google
આફ્ટરશોક્સ (Aftershocks) ના ભારે જોખમને કારણે પ્રશાસને લોકોને હાલ ઘરોની અંદર ન જવા કડક અપીલ કરી છે.
સોર્સ: google
ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે સામાન્ય વાહનચાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે.
સોર્સ: google
સરકારે લોકોને ધૈર્ય રાખવા, અફવાઓથી બચવા અને ખાસ કરીને બાળકો તેમજ વડીલોની સંભાળ રાખવા જણાવ્યું છે.
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ