ભારતમાં ચા પીવાવાળાઓની કમી નથી
સોર્સ: google
નોર્થઈસ્ટના આસામને વિશ્વની ચાની રાજધાની કહેવામાં આવે છે
સોર્સ: google
ચાના ઉત્પાદનમાં ભારતનો પણ છે દબદબો.
સોર્સ: google
આસામ રાજ્ય પોતાના ચાના સ્વાદ માટે જાણીતું છે
સોર્સ: google
આસામ સિવાય પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં પણ ચાની ખેતી કરવામાં આવે છે
સોર્સ: google
બ્રહ્મપુત્ર ઘાટીમાં ફેલાયેલા વિશાળ બગીચામાં ચાનું ઉત્પાદન કરવામાં આવે છે
સોર્સ: google
ચાના છોડને જરૂરી વરસાદની સાથે ગરમી અને જળાવાયુની જરૂરિયાત રહે છે
સોર્સ: google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ