પહેલી વખત કોણે ઉજવ્યો હતો Mother's Day?
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે, આ વર્ષે મધર્સ ડે 11 મે 2025ના રોજ છે.
અન્ના જાર્વિસ નામની વ્યક્તિ દ્વારા પહેલીવાર મધર્સ ડે ઉજવવામાં આવ્યો.
અન્ના જાર્વિસે ફિલાડેલ્ફિયામાં તેમની માતા માટે એક સ્મૃતિ સભાનું આયોજન કર્યું હતું.
તેમણે માતા પ્રત્યે આદર દર્શાવવા માટે એક ખાસ દિવસ ઉજવવાની માંગ કરી હતી.
1914માં, યુએસ રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને મધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું હતું.
આ પછી, મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વધુ વેબ સ્ટોરીઝ
ICC ODI રેંકિંગમાં ટોપ-5 બેટ્સમેન કોણ છે?
શનિની ચાલ બદલાતા આ રાશિઓની વધશે કમાણી
T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-5 ટીમો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 એક્ટિવ ક્રિકેટર
બધી સ્ટોરીઝ