ઝહીર ખાન અને સાગરિકાએ ગણેશ ચતુર્થી પર રીવીલ કર્યો પુત્ર ફતેહ સિંહનો ફેસ
સોર્સ: Google
સાગરિકા ઘાટગેએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પુત્રનો ચહેરો બતાવ્યો છે.
સોર્સ: Google
વાયરલ ફોટામાં ઝહીર ઈકબાલ તેમની પત્ની સાથે ગણેશ ચતુર્થીની પૂજા કરતા જોવા મળ્યા.
સોર્સ: Google
સાગરિકા ઘાટગે અને ઝહીર ઈકબાલે એપ્રિલ મહિનામાં તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું.
સોર્સ: Google
હવે 4 મહિના બાદ તેમના પુત્રનો ચહેરો બતાવતા ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.
સોર્સ: Google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ