GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગણેશ મહોત્સવ પૂર્ણાહુતિ

અમારા નિવાસ સ્થાને છેલ્લા લગભગ ૧૫૦ વર્ષો થી ઉજવાતા ગણેશ મહોત્સવ ની ગઈકાલે ગણેશજી અને ગૌરી માતા ના વિસર્જન સાથે પૂર્ણાહુતિ થઈ.  ગણેશજી અને માં ગૌરી ગુજરાત સમાચાર ના વાચકો ને જીવન માં શાંતિ અને સ્વસ્થતા આપે એ જ મનોકામના સાથે ...... ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લૌકર યા