Video: બાળ દિવસની અનોખી ઉજવણી

સોર્સ: gstv

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બાળ દિવસની પૂર્વસંધ્યાએ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેક તથા શુભેચ્છા કાર્ડનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ બાળકો સાથે સમય વિતાવી બાળ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ દિવસ નિમિત્તે યોજાયેલી આ ઉજવણીના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત