Video: PDAના નવા અર્થની ચર્ચા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર લગાવવામાં આવેલા પોસ્ટરની ચર્ચા થઈ રહી છે. પોસ્ટરમાં PDAનો અર્થ 'પહેલે દર્શન આશીર્વાદ' તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ પોસ્ટર દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના અયોધ્યા પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. અખિલેશ યાદવ આગામી 12 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે જવાના છે. પોસ્ટરમાં તેમના પ્રવાસને લઈને વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે. આ પોસ્ટર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
જાહેરાત








