નીતિન નવીનની નવી ટીમ જાહેર: વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની અને રામ માધવની એન્ટ્રી
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનમાં મોટા ફેરફારો સાથે નવા રા

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનમાં મોટા ફેરફારો સાથે નવા રાષ્ટ્રીય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં અનુભવી અને વરિષ્ઠ નેતાઓને મહત્વના હોદ્દા સોંપીને સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે આ નેતાઓની નિમણૂક
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં નીચે મુજબના નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે: https://twitter.com/ANI/status/2089286273701953714

- વસુંધરા રાજે સિંધિયા
- તીરથ સિંહ રાવત
- રામ માધવ
- બૈજયંત જય પાંડા
- ડી. પુરંદેશ્વરી
- રેખા વર્મા
- વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
- ભારતી પ્રવીણ પવાર
- મનપ્રીત સિંહ બાદલ
- લાલ સિંહ આર્ય
- એમ. નાગરાજા
- તારિક મન્સૂર
- મધુચંદ્ર કર
- રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretaries): વિનોદ તાવડે અને સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- રાષ્ટ્રીય કોષાધ્યક્ષ (National Treasurer): કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
જાહેરાત