VIDEO: તારાકોટ નજીક CISFની બસ અકસ્માતનો ભોગ બની
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તારાકોટ નજીક CISFની બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ રસ્તા પરથી લપસી જતાં આઠ

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તારાકોટ નજીક CISFની બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ રસ્તા પરથી લપસી જતાં આઠ CISF જવાનો અને એક નાગરિક ડ્રાઈવર સહિત કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતના કારણોની તપાસ સંબંધિત એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જાહેરાત







