Video: બોટાદમાં રોડરસ્તાથી પરેશાન ખેડૂતો મેદાને આવ્યાં. એક વર્ષથી આ રોડ પર એવી સ્થિતિ છે કે કોઈ નેતા આ રસ્તા પરથી પસાર થાય તો વિકાસનો ધૂળદાર મેકઅપ મફતમાં થઈ જાય.

સોર્સ: gstv

આ સમાચાર શેર કરો

જાહેરાત