હાર્દિક પંડ્યા પંજાબમાં અને અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ, BCCIની સત્તાવાર જાહેરાત

હાર્દિક પંડ્યા પંજાબમાં અને અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ, BCCIની સત્તાવાર જાહેરાત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

IPL 2027 પહેલા એક મેગા ડીલની જાહેરાત છે. મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સે ખરીદી લીધો છે. જેની સામે અર્શદીપ સિંહને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટ્રેડની સત્તાવાર જાહેરાત BCCI દ્વારા કરી દેવામાં આવી છે.

ઘણા સમયથી આ ટ્રેડ ડીલની ચર્ચા ચાલી રહી હતી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ ટ્રેડ ડીલની ચર્ચા ચાલી રહી હતી. હાર્દિક પંડ્યા અને અશર્દીપ સિંહની આ ટ્રેડ ડીલ વિશે જાહેરાત નહોતી થઈ પરંતુ હવે આ ડીલને બીસીસીઆઈને મંજૂરીની મોહર મારી છે. હાર્દિક પંડ્યાએ 16.55 કરોડ રૂપિયા આપીને મુંબઈએ ખરીદ્યો હતો પરંતુ 18 કરોડમાં પંજાબ કિંગ્સ ઈલેવને હવે તેને સ્વીકારી લીધો છે. તેની સામે અર્શદીપ સિંહને પણ 18 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત