VIDEO: મહેસાણામાં ભરશિયાળે માવઠું: કમોસમી વરસાદના ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, એરંડા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિછેલ્લું અપડેટ : 22 Jan 2026•1 મિનિટ વાંચન સમય