ચૂંટણીમાં ગુનેગારોને ખુલ્લું મેદાન? મતદાન મથકો પર એજન્ટ તરીકે બેસી શકશે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો, નવા પરિપત્રથી વિવાદછેલ્લું અપડેટ : 25 Apr 2026•2 મિનિટ વાંચન સમય