VIDEO: મહેસાણામાં વિદ્યાર્થિઓને સાયકલોનું વિતરણ ન કરાતા ભંગાર સ્થિતિમાં પડી
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્કૂલ સુધી જાય તે માટે ધોરણ 9 માં આવતી વિદ્યાર્થીઓનો ને સરસ્વતી સ
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્કૂલ સુધી જાય તે માટે ધોરણ 9 માં આવતી વિદ્યાર્થીઓનો ને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ મહેસાણામાં ધોરણ 9માં અભ્યાસ કરતી 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિઓને આપવાના બદલે સાયકલો ધૂળ ખાઈ રહી છે.
જાહેરાત








