VIDEO: છોટાઉદેપુર: બોડેલી પંથકમાં ધીમીધારે અનરાધાર વરસાદ
છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. છેલ્લા ૬ દિવ

છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. છેલ્લા ૬ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ છે. આ વિસ્તારનો મોટાભાગનો ભાગ ખેતી પર નિર્ભર હોવાથી સમયસર અને ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ભારે રાહત જોવા મળી રહી છે. વરસાદને કારણે પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે.
જાહેરાત







