VIDEO: મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવી સાથે GSTVની EXCLUSIVE વાતચીત
અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત મોટિવેશનલ સ્પિકર જયા કિશોરીના પુસ્તક It's

અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત મોટિવેશનલ સ્પિકર જયા કિશોરીના પુસ્તક It's Okની ગુજરાતી આવૃતિ જે છે.ઓ.કે..છે..નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષક,સામાજિક કાર્યકર્તા અને મોટિવેશનલ સ્પિકર નેહલ ગઢવીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન નેહલ ગઢવીએ GSTV સાથે Excluisive વાતચીત કરી હતી.
જાહેરાત







