VIDEO : પાટણમાં GSTVના અહેવાલની નોંધ લેવાઈ, પાણી ભરવાની સમસ્યા અંગે કોંગ્રેસ MLAએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Patan News : લોકોની સમસ્યાને વાચા આપવામાં GSTVએ ફરી મેદાન માર્યું છે. GS

Patan News : લોકોની સમસ્યાને વાચા આપવામાં GSTVએ ફરી મેદાન માર્યું છે. GSTVએ પાટણ ઓવરબ્રિજના લઈ પાણી ભરાવાની સમસ્યા ઉજાગર કરતા આખરે તંત્ર દ્વારાચહલ-પહલ શરૂ થઇ ચુકી છે. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોકટર કિરીટ પટેલે અહેવાલની નોંધ લેતા ડો.કિરીટ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.આ પત્રમાં પાણીની સમસ્યાનો નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને આદેશ કરે તેવા કેટલાક સૂચનો કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત