VIDEO: ગિર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા ખેડૂતોને પ્રવિણ રામે પાઠવ્યા અભિનંદન

ગીર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા આપના નેતા પ્રવિણ રામે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે.

સોર્સ: gstv

ગીર ઇકોઝોન નોટિફિકેશન રદ થતા આપના નેતા પ્રવિણ રામે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે.. નોટિફિકેશનની સમયમર્યાદા પૂર્ણ થતા આ નોટિફિકેશન આપોઆપ રદ થયેલું ગણાય છે. આ સફળતા બદલ પ્રવિણ રામે કહ્યું કે,  ભાજપના નેતાઓ સરકારની પડખે રહ્યા ત્યારે પણ તેમણે ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો હતો. હવે જો સરકાર ભવિષ્યમાં નવું નોટિફિકેશન બહાર પાડીને ખેડૂતોને અન્યાય કરવાનો પ્રયાસ કરશે, તો તેઓ ગીરના ખેડૂતો માટે બમણી તાકાતથી લડાઈ લડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત