VIDEO: દાહોદમાં મેઘરાજાની એન્ટ્રીથી રાહત
સમગ્ર દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી વરસાદી માહોલ જામ્યો છે. લીમખેડાની હડફ નદીમાં નવા નીર આવતા સ્થાનિક

સમગ્ર દાહોદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રીથી વરસાદી માહોલ જામ્યો છે. લીમખેડાની હડફ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સારો વરસાદ વરસતા કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતોના પાકને મળ્યું નવજીવન મળ્યું છે. હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જાહેરાત








