VIDEO: Kutch- ભચાઉ હાઈવે પર ટ્રક ભડભડ સળગી ઉઠી, આગ લાગતાં મચી દોડધામ
Kutch Truck Aag: ભચાઉ તાલુકાના ચીરઈ ગામ નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગી. મોડી રાત્રીની આ ઘટના છે. આ ટ્રક કચ્છના મુ
Kutch Truck Aag: ભચાઉ તાલુકાના ચીરઈ ગામ નજીક હાઈવે પર ટ્રકમાં આગ લાગી. મોડી રાત્રીની આ ઘટના છે. આ ટ્રક કચ્છના મુંદ્રાથી દિલ્હી જઈ રહી હતી. તે દરમિયાન ભચાઉ નજીક આ ઘટના બની. આગ લાગતાં દોડધામ મચી હતી. અને હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ટ્રકમાં લોડ કરાયેલા માલસામાને પણ નુકસાન થયું. ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલીક પહોંચી આગ ઓલવી હતી.
જાહેરાત







