VIDEO: બુટલેગરને હાજર થવા માટે રૂપિયાનું સેટિંગનો કથિત ઓડિયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો

મોરબીના ખીરઈ ગામની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં કથિત બુટલેગર સાથે પોલીસકર્મીનો ઓડ

મોરબીના ખીરઈ ગામની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. જેમાં કથિત બુટલેગર સાથે પોલીસકર્મીનો ઓડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

કથિત ઓડિયોમાં પોલીસકર્મી રૂપિયાના સેંટિગની વાત

કથિત ઓડિયોમાં પોલીસકર્મી રૂપિયાના સેંટિગની વાત કરી રહ્યો છે, જેમાં અન્ય બુટલેગરને હાજર કરવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. GSTV કથિત વાયરલ ઓડિયોની પુષ્ટી કરતું નથી.

જાહેરાત

જાણો શું છે સમગ્ર મામલો

આ સમાચાર શેર કરો

જાહેરાત