Video: શિશુ ગૃહના બે બાળકોને મળ્યા અમેરિકન માતા-પિતા

સુરતના કતારગામ શિશુ ગૃહમાં ઉછરી રહેલા અને જિલ્લામાંથી સરેન્ડર કરાયેલા બે માસૂમ બાળકોને હવે વિદેશમાં નવું જીવન મળવા જઈ રહ્યું છે, જેમાં ન્યૂયોર્ક નિવાસી મૂળ ગુજરાતી દંપતીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રી-એડોપ્શન લેટર સુપરત કરી આ બાળકો સોંપવામાં આવ્યા છે; ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ પુણે, મુંબઈ અને હવે અમેરિકાના દંપતીઓને સંતાનની ભેટ મળતાં છેલ્લા એક જ મહિનામાં કતારગામ શિશુ ગૃહના કુલ ૪ બાળકોની દત્તક પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
જાહેરાત







