Video: ચૂંટણી પહેલા કોળી સમાજના નેતાઓનું સ્નેહમિલન

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અમરાપુર ગામે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણીઓનું એક ભવ્ય સ્નેહમિલન તથા સંમેલન યોજાયું હતું, જેમાં મંત્રી કુંવરજી બાવળીયા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ સાંસદ દેવજી ફતેપુરા, શંકરભાઈ વેગડ, સહિતના અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા; આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આગામી ૨૦૨૭ની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ પાસે વસ્તી મુજબ ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉચ્ચારી હતી…
જાહેરાત







