Video: શ્રીનગરમાં વરસાદી માહોલ

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા છે અને જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે. શ્રીનગરમાં વરસાદના કારણે વાતાવરણમાં બદલાવ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત