Video: દિલ્હી અને ગુરુગ્રામની સરહદે દ્વારકા એક્સપ્રેસવે પર વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિ

સોર્સ: gstv

દિલ્હી અને ગુરુગ્રામની સરહદે દ્વારકા એક્સપ્રેસવે પર વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ અને પ્રદૂષણની જાડી સફેદ ચાદર છવાઈ ગઈ છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતાં વાતાવરણ ધૂંધળું બન્યું છે અને તેની સીધી અસર વાહનવ્યવહાર પર જોવા મળી રહી છે. પ્રદૂષણના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી એટલે કે દૃશ્યતા ઘટી ગઈ છે. દૂરથી આવતાં વાહનો પણ ધુમ્મસના કારણે સ્પષ્ટ દેખાતા નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત