Video: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર

સોર્સ: gstv

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ધૌલા કુઆં વિસ્તારમાં હવામાં પ્રદૂષણના કારણે ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. રસ્તાઓ અને આસપાસની ઇમારતો ધૂંધળી દેખાઈ રહી છે. વાહનોની અવરજવર વચ્ચે હવામાં ધૂળ અને પ્રદૂષણના કણોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ચિંતા ઊભી થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત