VIDEO: જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે આક્રોશ

જંબુસરમાં ખાતરની ભારે અછત સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે 5:00 વાગ્યાથી

સોર્સ: gstv

જંબુસરમાં ખાતરની ભારે અછત સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે 5:00 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં કેન્દ્ર ખુલતાં જ ખાતર ન મળતાં ખેડૂતોને નારાજ થઈ પરત ફરવું પડ્યું હતું. ખેડૂતોએ ખાતર વિતરણમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરીને તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને પારદર્શક રીતે વિતરણ કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત