Video: આર્ટ ઓફ લિવિંગના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજની બાળકોના સ્ક્રીન ટાઈમ ઘટાડવા વાલીઓને અપીલ

સોર્સ: gstv

આણંદ જિલ્લાના વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજના સાનિધ્યમાં વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુરુદેવે વધુ પડતા સ્ક્રીન ટાઈમને બાળકોની નર્વસ સિસ્ટમ માટે નુકસાનકારક ગણાવી માતા-પિતાને બાળકોના સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ રાખવા અપીલ કરી હતી. તેમણે માતા-પિતાને બાળકોને મોબાઈલના વધુ પડતા ઉપયોગની અસરો અંગે સમજાવવા પણ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત