Video: અંબાજીમાં વડાપ્રધાનની મુલાકાત

સોર્સ: gstv

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી 14 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મા અંબાના દર્શન કરી પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનના આગમનને લઈને અંબાજીમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમના કાર્યક્રમમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંબાજી કોરિડોર પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા પણ વડાપ્રધાન કરશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત