Video: બેંગલુરુમાં માઇક્રોસોફ્ટ સર્વરમાં ખામી સર્જાતાં વિવિધ સેવાઓ પ્રભાવિત થઈ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં માઇક્રોસોફ્ટ સર્વરમાં ખામી સર્જાતાં વિવિધ સેવાઓ પ્રભાવિત થઈ છે. સર્વર આઉટેજની અસર IT કંપનીઓ અને IT સેક્ટરની કામગીરી પર જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ડિજિટલ સેવાઓ ખોરવાતાં કર્મચારીઓ અને કંપનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નોલોજી આધારિત કામગીરી પર નિર્ભર કંપનીઓમાં આ આઉટેજની અસર જોવા મળી છે. સર્વર સમસ્યાને પગલે IT ક્ષેત્રમાં ચિંતા અને ચર્ચાનો માહોલ છે.
જાહેરાત





